Showing all questions
Q1. Opening Balance કેવી રીતે નાખવું?
Master → Set New Year → Opening Balance માં રકમ નાખો.

Q2. Opening Stock કેવી રીતે નાખવો?
Item Master → Sub Item → Barcode Label Stock.

Q3. Barcode Entry કેવી રીતે કરવી?
Item Master → Barcode Label Stock માં Entry કરો.

Q4. Barcode Delete કેવી રીતે કરવું?
Item Master → Mix Barcode → નંબર નાખી Delete કરો.

Q5. Barcode Edit કેવી રીતે કરવું?
Item Master → Mix Barcode → નંબર નાખી Edit કરો.

Q6. Barcode Print ફરીથી કેવી રીતે કરવું?
Item Master → Barcode Label Stock → Bar Print.

Q7. Opening GST Entry કેવી રીતે કરવી?
GST → Set Opening GST.

Q8. Customer પાસેથી આવેલ પૈસા Entry?
Credit-Jama (F7).

Q9. Debit/Udhar Entry કેવી રીતે કરવી?
Debit-Udhar (F4).

Q10. Sale Bill કેવી રીતે બનાવવું?
Shree Save → Sale.

Q11. Wholesaler પાસેથી આવેલ માલની Entry કેવી રીતે કરવી?
Wholesale → Receive / Add.

Q12. Wholesale માલનો Barcode કેવી રીતે બનાવવો?
Wholesale → Receive → નંબર સિલેક્ટ કરીને Barcode બનાવો.

Q13. Customer Outstanding Report કેવી રીતે જોવો?
Khatavahi → Outstanding.

Q14. Customer Khatavahi કેવી રીતે જોવી?
Khatavahi → Account Group → નામ સિલેક્ટ કરો.

Q15. રોજનો Cash Rojmel / Day Book કેવી રીતે જોવો?
Khatavahi → Cash Rojmel / Day Book.

Q16. GST Report કેવી રીતે જોવો?
GST Menu → GST Report.

Q17. Outstanding Stock કેવી રીતે જોવો?
Stock → Outstanding.

Q18. Barcode Stock Report કેવી રીતે જોવો?
Stock → Barcode Stock.

Q19. Barcode Split કેવી રીતે કરવો?
Item Master → Mix Barcode → Split Barcode.

Q20. Barcode Cancel કેવી રીતે કરવો?
Item Master → Mix Barcode → Cancel.

Q21. Wholesaler Opening Stock કેવી રીતે નાખવો?
Account Master → Account Save → Stock Entry.

Q22. Wastage / Labour કેવી રીતે સેટ કરવું?
Account Master → Wastage / Labour.

Q23. Sale Bill માં Net Weight કેવી રીતે ઉમેરવું?
Sale Save → Net Weight દાખલ કરો.

Q24. Sale Bill માં Gross Weight / Extra કેવી રીતે ઉમેરવું?
Sale Save → Gross Weight દાખલ કરો.

Q25. Fix Rate / MRP વેચાણ કેવી રીતે કરવું?
Pcs Box માં F સિલેક્ટ કરો.

Q26. Wholesale ભાવ સેટ કેવી રીતે કરવો?
Wholesale → Rate Set.

Q27. Address Book Print કેવી રીતે કરવી?
Account Master → Address Book.

Q28. Address Book Excel માં Export કેવી રીતે કરવું?
Account Master → Export Address Book.

Q29. Sale Bill માં Barcode સાથે ફોટો કેવી રીતે બતાવવો?
Extra Option માં I / Y પસંદ કરો.

Q30. Customer Photo / PAN Card Photo કેવી રીતે ઉમેરવું?
Account Master → Photo & Pancard.

Q31. Data Backup કેવી રીતે લેવો?
Utility → Backup.

Q32. Wholesale Outstanding કેવી રીતે જોવું?
Wholesale → Outstanding.

Q33. Wholesale Khatavahi કેવી રીતે જોવી?
Wholesale → નામ સિલેક્ટ → Khatavahi.

Q34. Bank Payment Entry કેવી રીતે કરવી?
Payment Type → Other.

Q35. Customer ગામ મુજબ Entry કેવી રીતે કરવી?
Master → Account Group → ગામ નામ બનાવો.

Q36. Customer Opening Balance કેવી રીતે નાખવો?
Account Master → Opening Rs.

Q37. Item Group કેવી રીતે બનાવવો?
Master → Item Group.

Q38. Item Name કેવી રીતે બનાવવું?
Item Master → Item.

Q39. Barcode થી Item Price કેવી રીતે જોવો?
Barcode Calculator માં Barcode નાખો.

Q40. Barcode Search કેવી રીતે કરવો?
ઉપર Search → Barcode.

Q41. બે તારીખ વચ્ચે Report કેવી રીતે જોવી?
All Search (F12).

Q42. GST Khatavahi Report કેવી રીતે જોવી?
GST → GST Khatavahi Report.

Q43. GST Payment Entry કેવી રીતે કરવી?
GST → Pay GST.

Q44. Wholesale PCS Entry કેવી રીતે કરવી?
Pcs Box માં C પસંદ કરો.

Q45. Software Color કેવી રીતે બદલવો?
Master → Setting → System.

Q46. Main Form માં Photo કેવી રીતે મુકવો?
Master → Setting → System.

Q47. Reminder Entry કેવી રીતે કરવી?
Shree Save → Reminder.

Q48. Jangad Item Entry કેવી રીતે કરવી?
Shree Save → Jangad Item Issue.

Q49. GST Return Report કેવી રીતે જોવો?
GST → GST R1 Report.

Q50. Report Print કેવી રીતે કરવી?
ઉપર Print Button.

Q51. Report Export PDF કેવી રીતે કરવું?
Print Preview → Export.

Q52. Customer Search કેવી રીતે કરવો?
Main Page → Customer Search.

Q53. Item Short Name કેવી રીતે આપવું?
Item Master → Short Name.

Q54. GST Paid Entry કેવી રીતે કરવી?
GST → Pay GST.

Q55. MRP Barcode Delete કેવી રીતે કરવું?
Item Master → MRP Item → Delete.

Q56. MRP Barcode Edit કેવી રીતે કરવું?
Item Master → MRP Item → Edit.

Q57. કોઈપણ Form Delete કેવી રીતે કરવું?
Number Select → Delete.

Q58. કોઈપણ Form Edit કેવી રીતે કરવું?
Number Select → Edit.

Q59. કોઈપણ Form Search કેવી રીતે કરવું?
Right Side → Search.

Q60. Purchase Gold Rate કેવી રીતે સેટ કરવો?
Master → Setting → Purchase Gold Rate.

Q61. Barcode Machine Setup કેવી રીતે કરવું?
Master → Setting → Barcode Machine → Yes.

Q62. Sale માં Barcode નંબર કેવી રીતે નાખવો?
Number Select → Barcode પર Click.

Q63. Sale Rate Setting કેવી રીતે કરવું?
Shree Save → Sale Rate.

Q64. Karigar Entry કેવી રીતે કરવી?
Karigar Module અથવા Wholesale Module.

Q65. Cancel Barcode List કેવી રીતે જોવી?
Item Master → Mix Barcode → Cancel Report.

Q66. Split Barcode List કેવી રીતે જોવી?
Item Master → Mix Barcode → Split Report.

Q67. Sticker Sheet માં Barcode Print કેવી રીતે કરવું?
Bar Print પહેલા Blank Sticker Count નાખો.

Q68. Dhiran Entry કેવી રીતે કરવી?
Shree Save → Dhiran Entry.

Q69. Vasulat Entry કેવી રીતે કરવી?
Shree Save → Dhiran → Vasulat Entry.

Q70. Dhiran Report ક્યાંથી જોવી?
Shree Save → Dhiran Report.

Q71. Scheme Customer Entry કેવી રીતે કરવી?
Shree Save → Scheme (Kitty) → Customer.

Q72. Scheme Master કેવી રીતે બનાવવું?
Shree Save → Scheme (Kitty) → Scheme Master.

Q73. Scheme EMI Entry કેવી રીતે કરવી?
Shree Save → Scheme (Kitty) → EMI Entry.

Q74. Investment Entry કેવી રીતે કરવી?
Account Master → Investment Group.